તૃતીય તરણેતર ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ ૨૦૨૬-૨૭
વિશ્વ પ્રસિદ્ધ તરણેતર નો મેળો આગામી તારીખ ૧૪-૦૯-૨૦૨૬ થી ૧૬-૦૯-૨૦૨૬ દરમ્યાન યોજાશે. તરણેતર ના મેળા માં આ વર્ષે તૃતીય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૦૩-૦૯-૨૦૨૬ આ સ્પર્ધાઓ માં માત્ર સુરેન્દ્રનગર જિલ્લા ના વતની કલાકારો/કલાવૃંદો/શાળાઓ/સંસ્થાઓ જ ભાગ લઈ શકશે. ફોર્મ સાથે સ્પર્ધકો ના આધાર કાર્ડ તથા બેંક પાસબુક ની ઝેરોક્ષ ફરજીયાત જોડવાની રહેશે. ફોર્મ :- તરણેતર સાંસ્કૃતિક સ્પર્ધા ફોર્મ