યૂથ એસેમ્બલી કાર્યક્રમ
યુથ એસેમ્બલી કાર્યક્રમ
સુરેન્દ્રનગર ની પાંચ વિધાનસભા બેઠક માટે
ઉમર :- ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે
તારીખ ૨૦-૦૨-૨૦૨૬ સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી માં નીચે ની લિન્ક પર ઓનલાઇન ફોર્મ સબમિટ કરવું
અથવા ફોર્મ ની pdf ડાઉનલોડ કરી ભરી ને કચેરી એ જમા કરાવવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ની લિન્ક : યુથ એસેમ્બલી
ઓફલાઇન ફોર્મ :- યુથ એસેમ્બલી
વિષય |:- સમય મર્યાદા ૦૫ થી ૧૦ મોનિટ
![]() |
