ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા કાર્યક્રમ
છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૫-૨૬ ની વિગત.
વય મર્યાદા : ૧૪ થી ૧૮ વર્ષ (ભાઈઓ/બહેનો)
સ્પર્ધા ની તારીખ :-
29/30 ડિસેમ્બર 2025
રિપોર્ટિંગ :- 29-12-2025 સાંજે 04:00 કલાકે
ખાસ નોંધ :-
દરેક સ્પર્ધકે પોતાની બૅન્ક પાસબુક ની ઝેરોક્ષ ફરજીયાત સાથે લાવવા ની રહેશે.