કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૬-૨૭
કલા મહાકુંભ ૨૦૨૬ અન્વયે વિવિધ ૩૭ સ્પર્ધાઓ નું
તાલુકા, જિલ્લા/મહાનગરપાલિકા, પ્રદેશ તથા રાજ્યકક્ષા એ આયોજન કરવામાં આવશે.
આ સ્પર્ધાઓ ચાર વયજુથ માં આયોજીત થશે
1. ૦૬ થી ૧૪ વર્ષ
2. ૧૫ થી ૨૦ વર્ષ
3. ૨૧ થી ૫૯ વર્ષ
4. ૬૦ વર્ષ કે તેથી વધુ (૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર ના સ્પર્ધકો એ સીધો રાજ્ય કક્ષા એ સ્પર્ધા માં ભાગ લેવાનો થશે.)
વધુ માહિતી માટે સંપર્ક :- 94266 93770
વ્યક્તિગત સ્પર્ધા ફોર્મ :- કલા મહાકુંભ વ્યક્તિગત સ્પર્ધા ફોર્મ ૨૦૨૬
સમૂહ સ્પર્ધા ફોર્મ :- કલા મહાકુંભ ગ્રુપ સ્પર્ધા ફોર્મ ૨૦૨૬
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૦૫-૦૮-૨૦૨૬ થી વધારી ને ૩૦-૦૮-૨૦૨૬ કરવામા આવેલ છે.
સીધી જિલ્લા કક્ષા ની સ્પર્ધા માટે ગૂગલ ફોર્મ
સ્પર્ધા ની માહિતી તથા નિયમો