કલા મહોત્સવ ૨૦૨૬

સુરેન્દ્રનગર સંસદીય ક્ષેત્ર મા આવતી તમામ કોલેજ
તથા ૦૫ વિધાનસભા ક્ષેત્ર માં આવતી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ઓ
કલા મહોત્સવ માં ભાગ લઈ શકે છે. 
છેલ્લી તારીખ :- ૦૨-૧૦-૨૦૨૬

કલા મહોત્સવ માં ત્રણ વિજેતા ઉપરાંત પાંચ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. 
જેમાં 
પ્રથમ વિજેતા - 51,000/-
દ્વિતીય વિજેતા - 31,000/-
તૃતીય વિજેતા - 21,000/-
અને પાંચ પ્રોત્સાહક ઈનામ માં
પ્રત્યેક ને 11,000/-
ના ઈનામો આપવામાં આવશે.

કલા મહોત્સવ અંતર્ગત કરવા ના નાટક ની સ્ક્રિપ્ટ
તથા ઓડિયો ફાઈલ અને રજિસ્ટ્રેશન માટે નીચે ની લિંક ઓપન કરવાની રહેશે. 
વધુ માહિતી માટે કચેરી નો સંપર્ક કરવાનો રહેશે. 


રજિસ્ટ્રેશન કરવા તથા વિડિયો અપલોડ કરવા માટે ફોર્મ 

Popular posts from this blog

કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૬-૨૭

યુવા ઉત્સવ 2026-27