યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬

તાલુકાકક્ષા યુવા ઉત્સવ કુલ કૃતિ - ૧૪

સીધી જિલ્લા કક્ષા ની કુલ કૃતિ - ૧૬ 

આ તમામ કૃતિઓ, અગાઉ થતી એ મુજબ 

અ, (15 થી 20 વર્ષ)

બ  (21 થી 29 વર્ષ)

અને ખુલ્લો (15 થી 29 વર્ષ) એમ ત્રણ વયગૃપ માં થશે. 


વિકસિત ભારત સંસ્કૃતિ ટ્રેક અન્વયે આયોજિત સ્પર્ધાઓ 

આ સ્પર્ધાઓનું આયોજન સીધું જિલ્લા કક્ષાએ થશે. 

કુલ કૃતિ - ૦૬ (જેનું રાષ્ટ્ર કક્ષા સુધી આયોજન થશે.)

આ તમામ કૃતિઓ ખુલ્લા વિભાગ માં યોજાશે. 


નવીનતમ ટ્રેક :- વિજ્ઞાન મેળો (આનું પણ આયોજન સીધું જિલ્લા કક્ષા એ થશે.)

નોંધ :-

1. સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાના રહેશે. 

2. તાલુકાની સ્પર્ધાના ફોર્મ તાલુકા કન્વીનર ને જમા કરાવવા ના રહેશે. 

3. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-10-2025 

4. યુવા ઉત્સવ નું સંભવિત આયોજન નવેમ્બર 2025 દરમ્યાન કરવામાં આવશે. 


યુવા ઉત્સવ માં ભાગ લેવા માટે ફોર્મ :- યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ ફોર્મ


Popular posts from this blog

કલા મહાકુંભ ૨૦૨૫-૨૬

દ્વિતિય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતર ૨૦૨૫