દ્વિતિય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતર ૨૦૨૫
દ્વિતિય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતર ૨૦૨૫
નુ આયોજન તારીખ ૨૬-૦૮-૨૦૨૫ થી ૨૯-૦૮-૨૦૨૫
દરમ્યાન તરણેતર ખાતે આયોજિત વિશ્વ પ્રસિદ્ધ તરણેતર ના મેળા મા થનાર છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦-૦૮-૨૦૨૫
ફોર્મ જમા કરાવવા નું સરનામું :-
જિલ્લા યુવા વિકાસ અધિકારી
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી
એ - ૫ બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર
સ્પર્ધામાં ભાગ લેવા માટે નું ફોર્મ :-