તાલુકા કક્ષા અનુ. જાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬-૨૭
સુરેન્દ્રનગર જિલ્લા ના દરેક તાલુકા માં
અનુ. જાતિ ના 15 થી 35 વર્ષ ના યુવક યુવતી ઓ માટે
વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર
સંખ્યા :- 45 શિબિરાર્થી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 14-07-2026
ફોર્મ :- તાલુકા શિબિર ફોર્મ
શિબિર ના તારીખ અને સ્થળ ફોન થી જાણ કરવામાં આવશે