તૃતીય તરણેતર ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ ૨૦૨૬-૨૭
વિશ્વ પ્રસિદ્ધ તરણેતર નો મેળો આગામી
તારીખ ૧૪-૦૯-૨૦૨૬ થી ૧૬-૦૯-૨૦૨૬
દરમ્યાન યોજાશે.
તરણેતર ના મેળા માં આ વર્ષે તૃતીય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવશે.
સ્પર્ધા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૦૩-૦૯-૨૦૨૬
આ સ્પર્ધાઓ માં માત્ર સુરેન્દ્રનગર જિલ્લા ના વતની કલાકારો/કલાવૃંદો/શાળાઓ/સંસ્થાઓ જ ભાગ લઈ શકશે.
ફોર્મ સાથે સ્પર્ધકો ના આધાર કાર્ડ તથા બેંક પાસબુક ની ઝેરોક્ષ ફરજીયાત જોડવાની રહેશે.
ફોર્મ :- તરણેતર સાંસ્કૃતિક સ્પર્ધા ફોર્મ