જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૫-૨૬



 જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા ૨૦૨૫-૨૬ 

વય મર્યાદા :     ગરબા : ૧૪ થી ૩૫ વર્ષ (બહેનો)

                        રાસ : ૧૪ થી ૪૦ વર્ષ (ભાઈઓ/બહેનો)


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦-૦૮-૨૦૨૫ 

સ્પર્ધા ની અંદાજિત તારીખ : ૨૬ થી ૩૧ ઓગષ્ટ ૨૦૨૫ 

ગરબા સ્પર્ધાનું ફોર્મ : ગરબા સ્પર્ધા ફોર્મ

રાસ સ્પર્ધાનું ફોર્મ : રાસ સ્પર્ધા ફોર્મ


ખાસ સુચના :- ૧. ફોર્મ બે નકલ મા જમા કરાવવાનું રહેશે. 

                       ૨. કૃતિના શબ્દો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખી/ટાઈપ કરીને 

                            બંને નકલ માં જોડવાના રહેશે. 

નિયમ :- નિયમ


Popular posts from this blog

કલા મહાકુંભ ૨૦૨૫-૨૬

યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬

દ્વિતિય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતર ૨૦૨૫