જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૬-૨૭
સુરેન્દ્રનગર જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૬-૨૭
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૦૯-૧૦-૨૦૨૬
વય મર્યાદા :-
ગરબા :- ૧૪ થી ૩૫ વર્ષ બહેનો
રાસ :- ૧૪ થી ૪૦ વર્ષ ભાઈઓ/બહેનો
અધુરી વિગત વાળા ફોર્મ રદ્દ કરવામાં આવશે
ફોર્મ સાથે આધાર કાર્ડ જોડવા ફરજીયાત છે
ફોર્મ તથા સ્પષ્ટ અક્ષરે લખેલ કૃતિ (આખી)
બે નકલ માં તથા આધાર કાર્ડ એક નકલ માં જમા કરાવવા ના રહેશે.
પ્રાચીન તથા અર્વાચીન કોઈ પણ ગરબા માં ભાગ લઈ શકાશે...