છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૫-૨૬ વય મર્યાદા : ૧૪ થી ૧૮ વર્ષ (ભાઈઓ/બહેનો) [તારીખ ૦૧-૦૧-૨૦૦૮ થી ૩૧-૧૨-૨૦૧૨ વચ્ચે જન્મેલા] ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૯-૧૧-૨૦૨૫ સ્પર્ધા :- અંદાજિત ડિસેમ્બર ૨૦૨૫ ના ચોથા સપ્તાહ માં. ફોર્મ :- ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૫ ફોર્મ
Posts
યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬
- Get link
- X
- Other Apps
તાલુકાકક્ષા યુવા ઉત્સવ કુલ કૃતિ - ૧૪ સીધી જિલ્લા કક્ષા ની કુલ કૃતિ - ૧૬ આ તમામ કૃતિઓ, અગાઉ થતી એ મુજબ અ, (15 થી 20 વર્ષ) બ (21 થી 29 વર્ષ) અને ખુલ્લો (15 થી 29 વર્ષ) એમ ત્રણ વયગૃપ માં થશે. વિકસિત ભારત સંસ્કૃતિ ટ્રેક અન્વયે આયોજિત સ્પર્ધાઓ આ સ્પર્ધાઓનું આયોજન સીધું જિલ્લા કક્ષાએ થશે. કુલ કૃતિ - ૦૬ (જેનું રાષ્ટ્ર કક્ષા સુધી આયોજન થશે.) આ તમામ કૃતિઓ ખુલ્લા વિભાગ માં યોજાશે. નવીનતમ ટ્રેક :- વિજ્ઞાન મેળો (આનું પણ આયોજન સીધું જિલ્લા કક્ષા એ થશે.) નોંધ :- 1. સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાના રહેશે. 2. તાલુકાની સ્પર્ધાના ફોર્મ તાલુકા કન્વીનર ને જમા કરાવવા ના રહેશે. 3. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-10-2025 4. યુવા ઉત્સવ નું સંભવિત આયોજન નવેમ્બર 2025 દરમ્યાન કરવામાં આવશે. યુવા ઉત્સવ માં ભાગ લેવા માટે ફોર્મ :- યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ ફોર્મ
દ્વિતિય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતર ૨૦૨૫
- Get link
- X
- Other Apps
દ્વિતિય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતર ૨૦૨૫ નુ આયોજન તારીખ ૨૬-૦૮-૨૦૨૫ થી ૨૯-૦૮-૨૦૨૫ દરમ્યાન તરણેતર ખાતે આયોજિત વિશ્વ પ્રસિદ્ધ તરણેતર ના મેળા મા થનાર છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦-૦૮-૨૦૨૫ ફોર્મ જમા કરાવવા નું સરનામું :- જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી એ - ૫ બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર સ્પર્ધામાં ભાગ લેવા માટે નું ફોર્મ :- તરણેતર સ્પર્ધા ફોર્મ ૨૦૨૫
કલા મહાકુંભ ૨૦૨૫-૨૬
- Get link
- X
- Other Apps
કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ વિવિધ સ્પર્ધાનું આયોજન દર વર્ષ ની જેમ તાલુકા, જિલ્લા, પ્રદેશ તથા રાજ્ય એમ ૪ કક્ષાએ થશે. ફોર્મ ભરવાની તારીખ :- ૨૩-૦૬-૨૦૨૫ થી ૨૦-૦૭-૨૦૨૫ વ્યક્તિગત સ્પર્ધા માટે ના ફોર્મ :- વ્યક્તિગત સ્પર્ધા ફોર્મ સમૂહ સ્પર્ધા માટે નું ફોર્મ :- સમૂહ સ્પર્ધા ફોર્મ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ગૂગલ ફોર્મ :- ફક્ત જિલ્લા કક્ષાએ આયોજિત સ્પર્ધા માટે
જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૫-૨૬
- Get link
- X
- Other Apps
જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા ૨૦૨૫-૨૬ વય મર્યાદા : ગરબા : ૧૪ થી ૩૫ વર્ષ (બહેનો) રાસ : ૧૪ થી ૪૦ વર્ષ (ભાઈઓ/બહેનો) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦-૦૮-૨૦૨૫ સ્પર્ધા ની અંદાજિત તારીખ : ૨૬ થી ૩૧ ઓગષ્ટ ૨૦૨૫ ગરબા સ્પર્ધાનું ફોર્મ : ગરબા સ્પર્ધા ફોર્મ રાસ સ્પર્ધાનું ફોર્મ : રાસ સ્પર્ધા ફોર્મ ખાસ સુચના :- ૧. ફોર્મ બે નકલ મા જમા કરાવવાનું રહેશે. ૨. કૃતિના શબ્દો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખી/ટાઈપ કરીને બંને નકલ માં જોડવાના રહેશે. નિયમ :- નિયમ
તાલુકા કક્ષા અનુ. જાતિ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર
- Get link
- X
- Other Apps