ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫
1.ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા નું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫-૧૦-૨૦૨૪. 2.સ્પર્ધા નું આયોજન અંદાજીત ડિસેમ્બર ના અંત મા. 3.ફોર્મ રજા ના દિવસો સિવાય ના દિવસ મા રૂબરૂ/કુરિયર/પોસ્ટ થી મોકલી આપવાનું રહેશે. 4.ફોર્મ નીચે આપેલ લિંક પરથી dawnload કરી શકાશે. ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ફોર્મ ૨૦૨૪-૨૫