કલા મહાકુંભ ૨૦૨૪

 કલા મહાકુંભ ૨૦૨૪ નું આયોજન અંદાજિત ડિસેમ્બર મહિનાની ૨૦ તારીખ બાદ 

તાલુકાકક્ષાનું તથા જાન્યુઆરી ૨૦૨૫ ના બીજા સપ્તાહ માં જિલ્લાકક્ષા એ કરવામાં આવશે. 


* ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦-૧૨-૨૦૨૪

તાલુકાકક્ષા ની સ્પર્ધાના ફોર્મ તાલુકા કન્વીનરને જમા કરાવવાના રહેશે. 


* સીધી જિલ્લા/પ્રદેશ/રાજ્ય કક્ષાની સ્પર્ધાના ફોર્મ 

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ને 

તારીખ ૨૦-૧૨-૨૦૨૪ સાંજે ૦૦૫:૦૦ કલાક સુધીમાં પહોંચાડવાના રહેશે. 


કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪ નું ફોર્મ નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે. 


કલા મહાકુંભ વ્યક્તિગત સ્પર્ધા ફોર્મ

કલા મહાકુંભ સમૂહ સ્પર્ધા ફોર્મ


સીધી જિલ્લા કક્ષા ની ૯ સ્પર્ધા માટે નીચે આપેલ

Google form ની લિંક પરથી online ભરી શકાશે.

Google form

Popular posts from this blog

ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫

ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ